ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કનિષ્ટ અગ્રજ સમ્યક કનિષ્ઠ કનિષ્ટ અગ્રજ સમ્યક કનિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગાતી હતી મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગાતી હતી મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું મધુથી હાલરડું ગવાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ થી, એ માં, થી માં, એ એ, એ થી, એ માં, થી માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP