ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હોલ ગજાર આંગણું સ્ટોર રૂમ હોલ ગજાર આંગણું સ્ટોર રૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? મંદાક્રાન્તા હરિગીત હરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. પણ આપણે છીએ સર્વત્ર પણ આપણે છીએ સર્વત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP