• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શિવ આ નામે ઓળખાતા નથી ?

શંકર
ધુર્જટિ
નારાયણ
મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો.

યામિની
સૂર્ય
આકાશ
શશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો.

જુદા
વિયોગ
વ્યર્થ
દુર્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો.

વિધવા
વિધુર
બીજવર
ગંગાસ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

મીજબાની
મીજબાનિ
મિજબાનિ
મિજબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 187
  • 188
  • 189
  • 190
  • 191
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સંધિ (Conjunction) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US