ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા કંઠે ભુજાઓ રોપવી આંખો ઠરવી તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા કંઠે ભુજાઓ રોપવી આંખો ઠરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું સાપ્તાહિક પાક્ષિક માસિક પૌત્રિક સાપ્તાહિક પાક્ષિક માસિક પૌત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? સોનુ કંચન કથિર સુવર્ણ સોનુ કંચન કથિર સુવર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP