ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? જાડુ સ્થૂલ મોટુ સંપૂર્ણ જાડુ સ્થૂલ મોટુ સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? જન્મોત્રી પાનોત્રી પત્રિકા કંકોત્રી જન્મોત્રી પાનોત્રી પત્રિકા કંકોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. વિગણિત નગણિત નવગણિત અગણિત વિગણિત નગણિત નવગણિત અગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. જુવાની આવવી મોટા માથે મગજમારી મુછમાં દોરો લગાવવો સાહસના કામ કરવા જુવાની આવવી મોટા માથે મગજમારી મુછમાં દોરો લગાવવો સાહસના કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP