ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. ચાંદી જેવી દૂધ જેવી કંચન જેવી દાડમ જેવી ચાંદી જેવી દૂધ જેવી કંચન જેવી દાડમ જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસંતોષજનક અણધાર્યા અસામઈક અવાચક અસંતોષજનક અણધાર્યા અસામઈક અવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો. પ્ર + ઈક્ષક પ્રક + શક પ્રક્ + શક પ્ર + અક્ષક પ્ર + ઈક્ષક પ્રક + શક પ્રક્ + શક પ્ર + અક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP