ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. નમાયાં દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની ક્ષુધાતુર નમાયાં દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની ક્ષુધાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. આરોહ, અવરોહ ચોટ, લાઘવ ગેયતા, લંબાણ લય, ગતિ આરોહ, અવરોહ ચોટ, લાઘવ ગેયતા, લંબાણ લય, ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. છ ચાર દસ આઠ છ ચાર દસ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP