ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? સંયોજક નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. બધું જ કારણે આ બધું જ કારણે આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP