ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. તેનામાં ખૂબ કરુણા છે. ઘણાં મહેમાન આવ્યાં છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. તેનામાં ખૂબ કરુણા છે. ઘણાં મહેમાન આવ્યાં છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સંભાવનાવાચક નિશ્ચયવાચક સમયવાચક રીતવાચક સંભાવનાવાચક નિશ્ચયવાચક સમયવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક એક પણ નહીં નિશ્રયવાચક રીતવાચક પ્રમાણવાચક એક પણ નહીં નિશ્રયવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP