ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસમે સ્થાને દસ દિવસ ગરમ પ્રદેશ ઓછી ગરમી દસમે સ્થાને દસ દિવસ ગરમ પ્રદેશ ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સર્વનામિક વિશેષણ દર્શકવાચક સ્વવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ દર્શકવાચક સ્વવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સંબંધવાચક સ્વાદવાચક દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક સ્વાદવાચક દર્શકવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ? દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP