ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? અનુબંધ પીડિત પસ્વપ્રિલ અનામિકા અનુબંધ પીડિત પસ્વપ્રિલ અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું જીવું આજ આ માતકેરી કૃપાએ. -રેખાંકિત પદ શું છે ? સંજ્ઞા કેવળપ્રયોગી નામયોગી કૃદંત સંજ્ઞા કેવળપ્રયોગી નામયોગી કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. વિમાન મારફત પરદેશ જવાય છે. બે વાંદરા માફક કૂદે છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. વિમાન મારફત પરદેશ જવાય છે. બે વાંદરા માફક કૂદે છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો પ્રસાદ : ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં કહ્યાગરો નથી ચૂપચાપ પાંચમાં કહ્યાગરો નથી ચૂપચાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP