ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? એજનચિહ્ન તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન કાકપદ એજનચિહ્ન તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન કાકપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"?" ,"-" , “- ?” ,"/?" ,"?" ,"-" , “- ?” ,"/?" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? અપમાન ગેરફાયદો દુર્ભાગ્ય આરોહ અપમાન ગેરફાયદો દુર્ભાગ્ય આરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બાળક ધાર્મિક બળદ નણદલ બાળક ધાર્મિક બળદ નણદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. પરિતૃપ્તિ નિરાકાર રસિક નિશ્ચિંત પરિતૃપ્તિ નિરાકાર રસિક નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP