ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી કાનાફૂસી કરવી ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી કાનાફૂસી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પરાજિત થવું ખાટું ખાવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું પરાજિત થવું ખાટું ખાવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? કાગનો વાઘ થવો પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું રામમાંથી રામકહાણી થવી કાગનો વાઘ થવો પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું રામમાંથી રામકહાણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ચિંથરા ફાડવાં ગોદડે ગાંઠ વાળવી પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ચિંથરા ફાડવાં ગોદડે ગાંઠ વાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP