ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં કૃદંતનો પ્રત્યય કયા શબ્દને લાગતું હોય છે ? વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક પડીને ઊભું થઈ ગયું. - અધોરેખાને આધારે કૃદંતને ઓળખો. ભૂતકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP