ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો.

વિકલ્પવાચક
અવતરણવાચક
વિરોધવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

કારણવાચક
વિકલ્પવાચક
અવતરણવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

પરિણામવાચક
પર્યાયવાચક
દેષ્ટાંતવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સંયોજક નથી.
વિરોધવાચક
સમુચ્ચયવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP