ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? કોઈપણ પદની સાથે ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા કોઈપણ પદની સાથે ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? તો ને જ તો-જ તો ને જ તો-જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. જ ને પણ જ પણ જ ને પણ જ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક સીમાવાચક સમાવેશક પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક સમાવેશક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP