ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? જગન્નાથ અહર્નિશ મોહમાયા શ્વેતશ્યામ જગન્નાથ અહર્નિશ મોહમાયા શ્વેતશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? બહુવ્રીહિ એકપણ નહિ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ એકપણ નહિ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યામિની વ્યોમસર માંહી સરતી’ - રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનો સમાસ છે ? દ્વંદ્વ કર્મધારય અધ્યયીભાવ ઉપપદ દ્વંદ્વ કર્મધારય અધ્યયીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? ત્રિશૂળ ત્રિનેત્ર પંચાગ શતાબ્દી ત્રિશૂળ ત્રિનેત્ર પંચાગ શતાબ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP