ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? વિદેશી તત્સમ્ તદ્ ભવ દેશ્ય વિદેશી તત્સમ્ તદ્ ભવ દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? રત્નાકાર અબ્ધિ અર્ણવ મણિધર રત્નાકાર અબ્ધિ અર્ણવ મણિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? દનુજ સુત તનુજ નન્દન દનુજ સુત તનુજ નન્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? અદ્રિ નગ અભ્ર શૈલ અદ્રિ નગ અભ્ર શૈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલ સંયુક્ત મિશ્ર સાદું સંકુલ સંયુક્ત મિશ્ર સાદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP