• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ?

કૃદંત
સર્વનામ
સંજ્ઞા
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ?

અનિશ્ચય વાચક
પ્રશ્ન વાચક
દર્શક
પુરુષવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે ?

પુરુષવાચક
પ્રશ્ન વાચક
દર્શક
અનિશ્ચય વાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો.

દર્શક
અનિશ્ચય વાચક
પુરુષવાચક
પ્રશ્ન વાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ?

સર્વનામ
વિશેષણ
કૃદંત
સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દકોશના ક્રમ Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) શબ્દભેદ કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US