ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો ભાલ દલાલી પથરો કલેડુ ભાલ દલાલી પથરો કલેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP