ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં આ ની માં સુદ્ધાં આ ની માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્મણી ભાવે પ્રેરક કર્તરી કર્મણી ભાવે પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' સ્વરાનુનાસીક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP