ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? સમૂહ - સમષ્ટિ અધોગામી - ઊર્ધ્વગામી મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ અધોગામી - ઊર્ધ્વગામી મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આસિર્વાદ આર્શીવાદ આશીર્વાદ આશિર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશીર્વાદ આશિર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP