ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? દોહરો ચોપાઈ હરિગીત મનહર દોહરો ચોપાઈ હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પો + અન = પવન તથ + અપી = તથાપિ રજની + ઈશ = રજનીશ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ પો + અન = પવન તથ + અપી = તથાપિ રજની + ઈશ = રજનીશ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે ? ચતુર સારી સસ્તી મીઠું ચતુર સારી સસ્તી મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP