ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતિ પ્રતીતિ પ્રતિતી પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિતી પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? મા જ રહી છે મા જ રહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પ્રમાણ પતિનો મિત્ર વિશ્વાસ પતન પ્રમાણ પતિનો મિત્ર વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP