ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. પરમિટ વ્યાધિ દીન કોશિશ પરમિટ વ્યાધિ દીન કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. જિગર મિનિટ ફર્નિચર મિશન જિગર મિનિટ ફર્નિચર મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂતરો કોયલ કીડી કૂકડો કૂતરો કોયલ કીડી કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? દિવેલિયું શિખવણી ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ દિવેલિયું શિખવણી ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP