ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? વૈજ્ઞાનીક રવિન્દ્ર પ્રજાકિય મુહૂર્ત વૈજ્ઞાનીક રવિન્દ્ર પ્રજાકિય મુહૂર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી કોણ પડ્યું ? પેલું મારું ગામ છે. જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી કોણ પડ્યું ? પેલું મારું ગામ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ અહીં જ દ્વારકા છે દ્વારકાની યાત્રા કરવી દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકાની યાત્રા કરવી દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ ખોળો પાથરવો કાવતરું કરવું જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું ખોળો પાથરવો કાવતરું કરવું જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP