ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ દર્શક ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ દર્શક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નંદશંકર મહેતા નરસિંહરાવ નર્મદ નવલરામ નંદશંકર મહેતા નરસિંહરાવ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? કાકાસાહેબ રા.વિ. પાઠક મુનશી ગાંધીજી કાકાસાહેબ રા.વિ. પાઠક મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ કલાપી કાન્ત બ. ક. ઠાકોર ન્હાનાલાલ કલાપી કાન્ત બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પદ્યવાર્તા છપ્પા પ્રભાતિયાં ગરબા પદ્યવાર્તા છપ્પા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP