ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ મીંઠળ પાનેતર સાડી પાલવ મીંઠળ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? પ્રેમાનંદ ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP