ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર
લાભશંકર જાદવજી ઠાકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
કાનજીભાઈ રામસિંહ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-અ, 2-ડ, 3-બ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP