ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
હાજી મોહમ્મદ અલારખા શિવજી
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ
નગીનદાસ પારેખ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP