ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વડની વેલ બીજસંશય અંધારી ગલી શીમળાનાં ફૂલ વડની વેલ બીજસંશય અંધારી ગલી શીમળાનાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? નવસારી સુરત મુંબઈ વલસાડ નવસારી સુરત મુંબઈ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP