• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ?

દ્વારકા
જૂનાગઢ
ચોટીલા
વલભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકીની સિંધુ નદીની કઈ ઉપનદી પાકિસ્તાનમાંથી વહેતી નથી ?

રાવી
ચિનાબ
સતલજ
બિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ?

1962
1970
1972
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ?

મીનળ દેવી
રાણી રૂપમતી
નાયિકા દેવી
રાણી ઉદયમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ?

પેટલી
રાસ
ઉત્તરસંડા
કરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 121
  • 122
  • 123
  • 124
  • 125
  • ...
  • 131
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમય અને કામ (Time and Work) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ટકાવારી (Percentage)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US