ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી -1975 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ - 2001 કટોકટી -1975 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ - 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ? અમદાવાદ જિલ્લો ભાવનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમદાવાદ જિલ્લો ભાવનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP