ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ
કલિંગ શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ?

બ્રોચ (ભરૂચ)
દાદરા અને નગરહવેલી
કાઠિયાવાડ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP