ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? ગુપ્ત વંશ સોલંકી વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રતુભાઈ અદાણી મોહોબતખાન શામળદાસ ગાંધી કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી મોહોબતખાન શામળદાસ ગાંધી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 2.50 4.50 3.50 1.50 2.50 4.50 3.50 1.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? વસ્તુપાલ તેજપાલ કુમારપાળ યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ? ભરૂચ ગુજરાત કોલેજ, અમદાવાદ કલેકટર કચેરી, નડિયાદ કાલુપુર પોલીસ સ્ટેશન ભરૂચ ગુજરાત કોલેજ, અમદાવાદ કલેકટર કચેરી, નડિયાદ કાલુપુર પોલીસ સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP