ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી ગાંધીનગર અમદાવાદ કોચરબ દાંડી ગાંધીનગર અમદાવાદ કોચરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરદેશ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરદેશ ગુર્જરત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP