ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

અંબાલાલ દેસાઈ
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
શાંતિદાસ ઝવેરી
મંગળદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

b-i, a-ii, d-iii, c-iv
c-i, b-ii, a-iii, d-iv
b-i, d-ii, a-iii, c-iv
c-i, a-ii, d-iii, b-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

અભયદેવસૂરી
જિનેશ્વરસૂરી
મલયગિરિસૂરી
શીલગુણસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.
2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.
3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા.
ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2
1, 2, 3
માત્ર 1
માત્ર 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP