ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? ખારાઘોડા વડોદરા જામનગર હજીરા ખારાઘોડા વડોદરા જામનગર હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP