ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ
તથાગત
પરિનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ?

દિલ્હી યુનિવર્સિટી
મુંબઈ યુનિવર્સિટી
કલકતા મેડિકલ યુનિવર્સિટી
મદ્રાસ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP