ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? વાગડિયા ટહેડિયા ગાડરિયા ગોપાલકો વાગડિયા ટહેડિયા ગાડરિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ટોલેમી અલબરૂની રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ટોલેમી અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? મછલીપટૃનમ હુગલી પોંડિચેરી સુરત મછલીપટૃનમ હુગલી પોંડિચેરી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે ? હીરાકુડ ડેમ ભાખડા ડેમ ટિહરી ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ભાખડા ડેમ ટિહરી ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ભગતિસંહ વી.કે. દત્ત ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ભગતિસંહ વી.કે. દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP