ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1941-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર ભગતસિંહ લાલા લજપતરાય એની બેસન્ટ માધવ ગોળવાલકર ભગતસિંહ લાલા લજપતરાય એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુંબઈને બોમ્બે નામ કઈ વિદેશી પ્રજાતિએ આપ્યું હોવાનું મનાય છે ? પોર્ટુગલ ફ્રેન્ચ અંગ્રેજી ડચ પોર્ટુગલ ફ્રેન્ચ અંગ્રેજી ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ? મિઝોરમ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ મિઝોરમ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP