ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વરાહમિહિરને
બ્રહ્મગુપ્તને
આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

એસ. રાધાકૃષ્ણન
લોર્ડ માઉન્ટબેટન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP