ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1953 એક પણ નહીં 1956 1950 1953 એક પણ નહીં 1956 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ? રાજલબેન મહેતા પુષ્પાબેન મહેતા દર્શનાબેન મહેતા હંસાબેન મહેતા રાજલબેન મહેતા પુષ્પાબેન મહેતા દર્શનાબેન મહેતા હંસાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP