ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવાનું માપ શું છે ? જથ્થાબંધભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) ગ્રાહકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં જથ્થાબંધભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) ગ્રાહકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ? સેન યોજના ગાડગીલ યોજના આપેલ પૈકી કોઈ નહીં મહેલનોબિસ યોજના સેન યોજના ગાડગીલ યોજના આપેલ પૈકી કોઈ નહીં મહેલનોબિસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNESCO IMF UNDP UNICEF UNESCO IMF UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP