ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ચક્રીય બેરોજગારી માળખાકીય બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી છુપી બેરોજગારી ચક્રીય બેરોજગારી માળખાકીય બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી છુપી બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન વી. કે. આર. વી.રાવ એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન વી. કે. આર. વી.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ? સાતમી યોજના આઠમી યોજના નવમી યોજના દસમી યોજના સાતમી યોજના આઠમી યોજના નવમી યોજના દસમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે... ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP