ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ચોથી પંચવર્ષીય યોજના પછી ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ચોથી પંચવર્ષીય યોજના પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) EPZ એટલે શું ? એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ? પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ રત્નો અને આભૂષણો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મશીનરી પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ રત્નો અને આભૂષણો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મશીનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? તેલંગાના અસમ ઓરિસ્સા ગુજરાત તેલંગાના અસમ ઓરિસ્સા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? જગદીશ ભગવતી જોન મીરાન્ડ કેઈન્સ અમર્ત્ય સેન એ.સી. પીગુ જગદીશ ભગવતી જોન મીરાન્ડ કેઈન્સ અમર્ત્ય સેન એ.સી. પીગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP