Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 66 1156 94 906 66 1156 94 906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા મોડું વેળુ, રેતી વળ, આંટો સમય મોડું વેળુ, રેતી વળ, આંટો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સજળ સેજલ સેજ, શય્યા સજાવટ સજળ સેજલ સેજ, શય્યા સજાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પાટલો પલંગ બાજોઠ મેજ પાટલો પલંગ બાજોઠ મેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP