Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? દીનદયાળ નાના-ભાતી અશરણશર્ણ થેઈથેઈકાર દીનદયાળ નાના-ભાતી અશરણશર્ણ થેઈથેઈકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? ચતુર્થી અપાદાન ષષ્ઠી સપ્તમી ચતુર્થી અપાદાન ષષ્ઠી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District વડોદરા થી ગાડી ઉપડી – રેખાંકિત પદની વિભક્તિ કઈ છે. અપાદાન કર્તા અધિકરણ સંપ્રદાન અપાદાન કર્તા અધિકરણ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? સજીવારોપણ વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક સજીવારોપણ વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP