કાયદો (Law) કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ? લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ મેકોલે લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ? 1826 1847 1839 1837 1826 1847 1839 1837 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 378 કલમ 375 કલમ 318 કલમ 402 કલમ 378 કલમ 375 કલમ 318 કલમ 402 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 377 કલમ 351 કલમ 321 કલમ 345 કલમ 377 કલમ 351 કલમ 321 કલમ 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ? 1 વર્ષ ચાર મહિના ત્રણ મહિના છ મહિના 1 વર્ષ ચાર મહિના ત્રણ મહિના છ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP