મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1908 1921 1917 1912 1908 1921 1917 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1893 1894 1895 1897 1893 1894 1895 1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન નરહરિ પરીખ શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP